અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને 10 મહિનામાં ટેક્સની આવક 1680 કરોડ
ગયા વર્ષ કરતા 150 કરોડની વધુ આવક મ્યુનિને પ્રોપર્ટી ટેક્સની આવક 1290 કરોડ થઈ નાણાકીય વર્ષના અંત સુધીમાં 2400 કરોડની આવકનો અંદાજ મુકાયો અમદાવાદઃ મેગા સિટી ગણાતા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત ટેક્સની આવક છે. વર્ષો પહેલા ઓકટ્રોયની મુખ્ય આવક ગણાતી હતી. ઓકટ્રોય બંધ કરાયા બાદ હવે પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક ગણાય છે. આ […]