1. Home
  2. Tag "100 Years of RSS"

મોટી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ ડિક્લેરેશન થતું નથી, જે અંગદાન પ્રવૃત્તિમાં અવરોધકઃ દિલીપભાઈ દેશમુખ

અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સાથે વિશેષ મુલાકાત (અલકેશ પટેલ) ગાંધીનગર, 24 ડિસેમ્બર, 2025: organ donation activity “મોટી મોટી હોસ્પિટલો અને તેમાંય સરકારી હોસ્પિટલો પણ દર્દી જો બ્રેઈનડેડ હોય તો તેનું ડિક્લેરેશન કરતી નથી અને પરિણામે ઓર્ગન ડોનેશનની દિશામાં થવી જોઈએ એવી કામગીરી થતી નથી,” તેમ ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું છે. અટલ બિહારી […]

ભારતને વિશ્વગુરુ બનાવવા માટે દરેક સમાજનું સક્ષમ હોવું જરૂરી છે

સરસપુરમાં શિક્ષિત યુવા વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્રના કાર્યાલયનું ઉદ્દઘાટન અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Every society needs to be capable રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પ્રેરિત ઘૂમંતુ કાર્ય અને શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા “વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્ર” કાર્યાલયનું સરસપુર, કર્ણાવતી ખાતે ૨૧/૧૨/૨૦૨૫ રવિવારે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો. સુનિલભાઈ બોરીસા, સામાજીક […]

હર હર સંઘ, ઘર ઘર સંઘઃ શતાબ્દી વર્ષમાં પ્રત્યેક ઘરનો સંપર્ક કરવાનો RSSનો મહાસંકલ્પ

100 વર્ષમાં થયેલી કામગીરી હવે આગામી 25 વર્ષમાં થશે એવો આત્મવિશ્વાસ છેઃ પ્રદીપ જૈન 1948 સુધી સંઘનું કોઈ લેખિત બંધારણ નહોતું, ત્યારપછી તૈયાર થયું જેમાં આજ સુધી કોઈ ફેરફાર થયો નથીઃ અરુણભાઈ ઓઝા (અલકેશ પટેલ) અમદાવાદ, 29 નવેમ્બર, 2025: RSS’s grand resolution to reach out to every household in the centenary year રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું […]

સુદર્શનજી અને મોહન ભાગવતજીના કાર્યકાળમાં સંઘ વિશેની સમજ વ્યાપક સમાજ સુધી પહોંચીઃ આલોકકુમાર

વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે સહસરકાર્યવાહ શ્રી આલોકજીએ આપ્યું વ્યાખ્યાન શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક શ્રી મોહનરાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા અંગે કરી ચર્ચા વ્યાખ્યાનમાળાનાં અંતિમ દિવસે ભૈયાજી જોશી અને પ્રદ્યુમન વાજા રહ્યા ઉપસ્થિત અમદાવાદ, 15 નવેમ્બર 2025 : 100 Years of RSS “સુદર્શનજી આત્મનિર્ભરતા, સ્વદેશી વિચાર અને સાંસ્કૃતિક જાગરણને કેન્દ્રસ્થાને રાખતા હતા. […]

બાબરી ધ્વંસ બાદ મુઝાયેલા હિન્દુ સમાજને સંઘનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું હતું: અતુલ લિમયે

બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયાના સરસંઘચાલક તરીકેના કાર્યકાળમાં ભારત અનેક પ્રકારની ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું હતું સંઘ શતાબ્દિ નિમિત્તે યોજાઈ રહેલી વ્યાખ્યાનમળાના ત્રીજા દિવસે ગુરુવારે કવિ તુષાર શુક્લ, મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત વિવિધ યુનિવર્સિટના વાઈસ ચાન્સેલરોની નોંધપાત્ર હાજરી અમદાવાદ, 14 નવેમ્બર, 2025: 100 Years of RSS ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ થયો ત્યારબાદ હિન્દુ સમાજ મુઝવણમાં હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code