અમદાવાદ શહેરમાં ગ્રીન મોબિલિટી અંતર્ગત 1000 AC ઇલેક્ટ્રિક બસોને મંજુરી મળી
અમદાવાદ, 6 માર્ચ, 2026 – green mobility શહેરમાં પર્યાવરણને અનુકૂળ, આધુનિક અને ટકાઉ જાહેર પરિવહન સુવિધા પ્રદાન કરવા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સંચાલિત સંસ્થાઓ AMTS અને BRTS દ્વારા ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા હાલમાં શહેરમાં કુલ ૩૫૦ બસો મારફતે જાહેર પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવી […]


