પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની 100મી જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે એક મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિઝન અને […]