ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી બાદ પ્રથમ વખત રાજધાની દિલ્હીના 11 માંથી 10 જીલ્લાઓ ગ્રીનઝોનમાં
ઓમિક્રોનની એન્ચ્રી બાદ પ્રથમ વખત રાજધાનીમાં રાહત 11 જીલ્લામાંથી 10 જીલ્લાઓ ગ્રીનઝોનમાં પહોચ્યા હાલ એક જીલ્લો હજી પણ ઓરેજ્ન ઝોનમાં છે દિલ્હીઃ-કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહેલી જોઈ શકાય છે, દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ઓમિક્રોનની જ્યારથી દેશમાં એન્ટ્રી થઈ છે ત્યારથી આજ દિવસ સુધી રાજધાની દિલ્હીમાં પ્રથમ વખત 11 માંથી 10 […]