અમદાવાદથી ભોપાલ જતી લકઝરી બસનો ભથવાડા ટોલનાકા પાસે અકસ્માત, 11 પ્રવાસીઓને ઈજા
ટ્રેલરના ચાલકે બ્રેક મારતા પાછળ પૂર ઝડપે આવેલી લકઝરી બસ અથડાઈ, ગોધરા ફાયરબ્રિગેડે બસમાંથી પ્રવાસીનું રેસ્ક્યુ કર્યું, બસના ચાલકને અમદાવાદ સિવિલમાં ખસેડાયો અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. વધુ એક અકસ્માતનો બનાવ ગોધરા નજીક ભથવાડા ટોલનાકાં નજીક બન્યો હતો. અમદાવાદથી ભોપાલ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ ટ્રેલર પાછળ અથડાતા લકઝરી બસમાં મુસાફરી […]