બેટ દ્વારકામાં ત્રીજા દિવસે મેગા ડિમોલિશન, બે દિવસમાં 110 મકાનો તોડી પડાયા
250 આસામીઓને તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી દબાણો હટાવવામાં 1000 પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત દબાણો હટાવાતા ચારેબાજુ કાટમાળના ઢગલાં નજરે પડે છે દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અને પ્રવાસીઓ બેટ દ્વારકાની પણ મુલાકાત લેતા હોય છે. બેટ દ્વારકામાં વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. ત્યારે તંત્ર દ્વારા પુરતા પોલીસ […]