ઉત્તર ગુજરાતમાં 110 કિમીના સ્ટેટ હાઈવેને રૂપિયા 858 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરીડોરમાં ફેરવાશે
મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના સ્ટેટ હાઈવે પહોળા કરાશે, હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે, સ્થાનિક તંત્રને જમીન સંપાદન, ફોરેસ્ટ મંજૂરી સહિતની કામગીરી માટે અપાઈ સુચના અમદાવાદઃ ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટમાં ઉત્તર ગુજરાતના 5 સ્ટેટ હાઇવેને આવરી લેવામા આવ્યા છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 110.9 કિલોમીટર લાંબા હયાત સ્ટેટ હાઇવેને રૂ.858.39 કરોડના […]


