મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 110 માર્ગના કામો પૂર્ણ કરાયા
રાજ્યમાં 110 માર્ગો માટે કુલ રૂ. 651.96 લાખનો ખર્ચ કરાયો અબડાસા તાલુકામાં 43 કિ.મીના માર્ગોના કામો પૂર્ણ કરાયા કચ્છમાં એક લાખ કરોડના રોકાણ સાથે ૫ લાખ યુવાનોને રોજગારી ઉપલબ્ધ ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ જિલ્લો પ્રવાસન,ઉદ્યોગ અને ઐતિહાસિક સ્થળો સહિત તમામ ક્ષેત્રે ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. જેના પરિણામે […]