ગુજરાત પોલીસના 118 કર્મચારીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ અર્પણ કરાયા
ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો સમારોહ યોજાયો, શાંતિ-સુરક્ષાને લીધે ગુજરાત દેશનાવિકાસનું રોલ મોડલ બની શક્યું છે: મુખ્યમંત્રી, પોલીસમાં ટેક્નોસેવી યુવાઓની ભરતીથી પોલીસના સંખ્યાબળ સાથે શક્તિબળ પણ વધ્યું, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના 118 અધિકારીઓ-કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા. ગુજરાત પોલીસ […]