અમદાવાદમાં 12,083 પેટડોગનું રજિસ્ટ્રેશન, નોંધણી ન કરાવનારા સામે પગલાં લેવાશે
હાથીજણમાં પેટ ડોગબાઈટની ઘટના બાદ 15 દિવસમાં 5548થી વધુ ડોગ રજિસ્ટ્રેશન જર્મન શેફડ, રોટવીલર સહિત ડોગના બિહેવિયર અગે વેબિનાર યોજાશે પેટડોગના મેડિકલ ચેકઅપ અને વેક્સિનેશન સહિતની જાણકારી અપાશે અમદાવાદઃ શહેરમાં ઘણાબધા લોકો વિવિધ બ્રિડના ડોગ પાળતા હોય છે. તાજેતરમાં શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પેટડોગે હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હતું, આ બનાવ બાદ […]