પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ, 12 લોકો ઘાયલ
નવી દિલ્હી: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના બેઝમેન્ટ કાફેટેરિયામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આખી ઇમારત ધ્રુજી ઉઠી હતી. વિસ્ફોટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે […]


