પીએમ મોદીની જાહેરાતઃહવે 12 થી 18 વર્ષના બાળકોને અપાશે કોરોના વિરોધી રસીઃ DCGIએ આપી મંજૂર
                    હવે બાળકો માટે પણ વેક્સિન 12 થી 18 વર્ષનાને અપાશે રસી ડીસીજીઆઈ એ આપી મંજુરી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે આ સાથે જ નવા વાયરસઓમિક્રોને પણ ખતરો મંડળાઈ રહ્યો છે આવી સ્થિતિમાં મોટાપાયે રસીકરણ કરવામાં આવે તે ખૂબ જરુરી છે ત્યારે હવે આ સ્થિતિને જોતા બાયોટેકની વેક્સિન કોવેક્સિનને  ડીસીજીઆઈની ઇમરજન્સી ઉપયોગ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

