ઉનાળામાં કેટલાક ડેમોના તળિયા દેખાયા પણ સરદાર સરોવર નર્મદા ડેમ 123.30 મીટર ભરાયેલો છે
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બન્યો હતો. તેના લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાયા છે. સૌરાષ્ટ્રમાં તો કેટલાક ડેમોને સૌની યોજના હેઠળ ભરવામાં આવ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતના જળાશયોમાં જળ સપાટીમાં ઘટાડો થયો હતો. જો કે નર્મદા યોજનાને લીધે પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી થઈ નહતી. હવે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. 14 જેટલાં […]