ગુજરાતમાં કોરોનાના વધુ 143 કેસ નોંધાયા, એકનું મોત, સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ,
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લીધા બાદ છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાયા છે. શુક્રવારે કોરોનાના 143 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 51 દર્દી સાજા થયા હતા. 33 દિવસ બાદ ગાંધીનગર શહેરમાં એક દર્દીનું કોરોનાને લીધે મોત થયું હતું. અગાઉ 7 મેના […]