ગુજરાત વેર હાઉસિંગ નિગમની 144 જગ્યાઓ રદ, ભરતીની રાહ જોતા ઉમેદવારોમાં નિરાશા
કાયમી ભરતી ન કરીને કોન્ટ્રાકટથી લેવાતી સેવાઓ કૃષિ વિભાગે જ વેર હાઉસિંગ નિગમની ખાલી જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લીધો સરકારમાં અનેક જગ્યાઓ ખાલી છતાંયે કાયમી ભરતી કરાતી નથી અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શિક્ષિત યુવાનો સરકારી નોકરીઓ માટે ચાતકની જેમ રાહ જોઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરતા હોય છે. બીજીબાજુ રાજ્ય […]