ગુજરાતઃ માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અપગ્રેડેશન માટે 1470 કરોડની સરકારની સૈદ્ધાંતિક મંજૂરી
                    અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે 1470 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે ઔદ્યોગિક […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

