વડોદરાના શિનોર તાલુકાના સુરા શામળા ગામે 15 ફુટના મગરને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યો
મહાકાય મગરનું વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા રેસ્ક્યૂ કરાયુ, ગામના વસાવા ફળીયા નજીક કોતરમાંથી મગર આવ્યો હતો, મહાકાય મગરને પાંજરા સુધી લાવવા ટ્રેક્ટરની મદદ લેવી પડી વડોદરાઃ શહેર અને જિલ્લાના તળાવોમાં મગરોનો વસવાટ વધી રહ્યો છે. ચોમાસાની સીઝનમાં મગરો તળાવો કે કોતરોમાંથી નીકળીને બહાર આવતા હોય છે. ત્યારે જિલ્લાના શિનોર તાલુકાના સુરાશામળ ગામની પાછળ રહેણાંક […]