સરદાર સરોવર ડેમના 15 દરવાજા 1.40 મીટર ખોલી 2.24.000 ક્યૂસેક પાણી છોડાયું
ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાયું, નર્મદા ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમ ઓવરફ્લોથી 1.92 મીટર દુર, નર્મદા નદીકાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા, અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમ 94% જેટલો ભરાયો છે અને […]