રાજસ્થાન: 150 કિલો વિસ્ફોટક સાથે બે શખ્સો ઝડપાયાં
નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025: 150 kg of explosives seized in Rajasthan રાજસ્થાનના ટોંક જિલ્લામાં પોલીસે એક મોટી કાર્યવાહીમાં 150 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું. આ વિસ્ફોટક કારમાં યુરિયા બેગની અંદર છુપાવવામાં આવ્યો હતો. પોલીસે 200 વિસ્ફોટક બેટરી અને 1,100 મીટર વાયર પણ જપ્ત કર્યા છે. આ કેસમાં બે શંકાસ્પદ, સુરેન્દ્ર અને સુરેન્દ્ર મોચીની ધરપકડ […]


