ઉત્તર ગુજરાતમાં આજથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી અપાશે
પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં આજે 15મી એપ્રિલને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ગઈકાલે બનાસકાંઠાના વડગામમાં યોજાયેલા સમસરતા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ ખાતરી આપી હતી કે, સુજલામ-સુફલામ યોજનાની કેનાલો અને નર્મદાની કેનાલોમાં પાણી […]