અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં 3 વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા 1500 કર્મચારીઓની બદલીઓ કરાશે
અમદાવાદ: શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે 1000 દિવસથી એક જ સ્થળે નોકરી કરતા હોય તેવા તમામ કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવાનો મ્યુનિ.કમિશનરે નિર્ણય કર્યો છે. બે તબક્કામાં મળી અંદાજે 1500 કર્મચારીઓ-અધિકારીઓની બદલી કરાશે. હાલ જે તે વિભાગના વડા દ્વારા કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી 4 થી 5 દિવસમાં પ્રથમ તબક્કા હેઠળ […]