રાજકોટના થોરાળા વિસ્તારમાં આગ લાગતા 16 ઝૂંપડા બળીને ખાક
રાજકોટ, 26 જાન્યુઆરી 2026: શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની લપેટમાં આવતા આશરે 16-17 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા. ગીચ વિસ્તાર હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, આગ લાગ્યાની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી […]


