1. Home
  2. Tag "16 people rescued"

સુરતના ઘોડદોડ રોડ પર G-3 શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 16 લોકોનું રેસ્ક્યુ કરાયુ

G-3 શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ગત મોડી રાતે લાગેલી આગ ઉપરના માળે પ્રસરી, કાપડની ઓફિસમાં કામ કરતા 16 કર્મચારીઓને બચાવાયા, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સુરતઃ  શહેરના ઘોડોદોડ રોડ પર આવેલા G-3 શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાતે આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાગેલી આગ જોતજોતામાં ઉપરના માળે પ્રસરી […]

અમદાવાદના પાલડી વિસ્તારમાં ફ્લેટની સીડીને ભાગ ધરાશાયી થતાં ફાયર બ્રિગેડે 16 લોકોનું રેસ્ક્યુ કર્યું

અમદાવાદઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા બે માળિયા વર્ધમાન ફ્લેટની સીડી ધટાકા સાથે તૂટી પડતા 16 જેટલા લોકો ફસાયા હતા. આથી ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત દોડી જઈને હાઈડ્રોલિક સીડીની મદદથી 16 જેટલા લોકોનું રેસ્ક્યું કર્યું હતુ. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code