આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમ’ અંતર્ગત 17 વિદેશી પ્રતિનિધિઓ ગીર’ ફાઉન્ડેશનની મુલાકાતે
વિદેથી પ્રતિનિધિઓને ગીર ફાઉન્ડેશનની કામગીરીથી માહિતી અપાઈ, પ્રતિનિધિમંડળે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ડાયનોસોર અને ફોસિલ પાર્કની મુલાકાત લીધી, પર્યાવરણીય ક્ષેત્રના વિવિધ પડકારો અને પર્યાવરણ સંરક્ષણ અંગે ચર્ચા કરાઈ ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘આંતરરાષ્ટ્રીય નૉલેજ એક્સચેન્જ કાર્યક્રમ’ના ભાગરૂપે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ-BISAGની 17 વિદેશી પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન વિદેશી પ્રતિનિધિઓની […]


