રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 લોકો ઘવાયા
અકસ્માતને થતાં જ આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી જામનગરઃ રાજકોટ-જામનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ધ્રોલ નજીક એક ટ્રક સાથે ખાનગી બસની ટક્કર થતાં બસ પલટી મારી ગઇ હતી. જેમાં બસમાં પ્રવાસ કરી રહેલા 17 […]


