લોકસભા ચૂંટણી: ચોથા તબક્કામાં 96 બેઠકો ઉપર 1717 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીજંગ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1717 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે ચોથા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 96 પીસી માટે કુલ 4264 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચોથા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]


