ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાને 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમાથી જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરીમાં વધારો થયો છે. દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશ કરીને પાકિસ્તાન સિક્યુરીટીએ 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જળસીમામાં ભારતીય માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીના જવાનો ઘસી […]