ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 18,000 જગ્યાઓ ખાલી
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ પર અસર પડી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાની ચોંકવાનારી માહિતી આરટીઆઈમાં બહાર આવી છે. જેમાં ધો.1થી 5માં 7 હજાર કરતા વધુ અને ધો.6થી 8માં 10 હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ઓક્ટોબરના અંત સુધીમાં કુલ 18 હજાર […]