યુપીમાં લગભગ 1800 પાકિસ્તાની, સરકારના આદેશ મુજબ પાછા મોકલવા કાર્યવાહી કરવામાં આવેશે
યુપીમાં લગભગ 1800 પાકિસ્તાની નાગરિકો રહે છે, જેમને હવે પાછા જવું પડશે. પહેલગામ હુમલા પછી પાકિસ્તાની નાગરિકોના દેશ છોડવાના નિર્ણયથી તેમની મુશ્કેલીઓમાં વધી છે. હાલમાં લોકો પોતાની મેળે પાછા ફરવા લાગ્યા છે. પાછા ફરવાની સમયમર્યાદા પૂરી થયા પછી, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ પાકિસ્તાની […]