ગુજરાતમાં ફુડ વિભાગે 182 ટેન્કર રોકીને દૂધની ગુણવત્તા તપાસી
ફુડ વિભાગની સ્પે. સ્કોડ દ્વારા રતનપુર, બાજીપુરા અને સાબર ડેરી પર સઘન ચકાસણી 14 ડેરીઓ પર 150થી વધુ ટેન્કરોમાં દૂધની તપાસ 900 જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ચકાસણી ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે ખોરાક […]