ખાદ્યચીજોમાં ભેળસેળ ઝૂંબેશ, સુરત અને વલસાડમાં 1863 કિલો ઘી અને તેલનો જથ્થો સીઝ કરાયો
ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, બુધવારે સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા અંદાજે રૂા.6,24 લાખથી વધુનો 1.863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાના વિવિધ 09 જેટલા નમૂના લઇને તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય […]


