ભૂજ તાલુકાના શેખપીરમાં 19000 લિટર બોયોડીઝલ સાથે બે શખસો પકડાયા
શેખપીર વિસ્તારમાં બોયોડીઝલનું ગેરકાયદે વેચાણ થતું હતું બાયોડીઝલના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભુજઃ ગુજરાતમાં સસ્તા ભાવે ડીઝલના સ્થાને બનાવટી બાયોડીઝનું વેચાણ વધી રહ્યું છે. ટ્રક-ટ્રાન્સપોર્ટમાં બનાવટી હળકી કક્ષાના બાયોડીઝલથી પ્રદૂષણ વધે છે એટલું જ નહી પણ ટ્રકના એન્જિનને પણ નુકશાન થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના હાઈવે પર ઠેર […]