ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 198 તાલુકામાં મેઘરાજાની ધબધબાટી
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ જામ્યું છે દરમિયાન 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ખેડાના નડિયાદમાં પોણા 11 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના દસક્રોઈમાં સાડા 10 ઈંચ વરસાદ તો ખેડાના મહેબદાબાદમાં સાડા 9 ઈંચ, માતરમાં 8 ઈંચ તો મહુધામાં 7 ઈંચ વરસાદથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. સાણંદમાં 5 ઈંચ, બાવળામાં સાડા […]