ભારતઃ પ્રથમ કોવિડ દર્દીને ફરીથી લાગ્યું કોરોનાનું સંક્રમણ
દિલ્હીઃ ભારતમાં માર્ચ 2020માં ચીનથી પરત આવેલી મેડિકલની વિદ્યાર્થીને પ્રથમવાર કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દોઢ વર્ષ પહેલા પ્રથમવાર દેશમાં કોરોના પોઝિટિવ થયેલી વિદ્યાર્થિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ […]