ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 44000 જગ્યા સામે 2.35 લાખ ફોર્મ ભરાયા
ગાંધીનગર: રાજ્યમાં આરટીઈ અંતર્ગત આર્થિકરીતે નબળા હોય એવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ખાનગી શાળાઓમાં વાલીઓએ કોઈ ફી ચુકવવી પડતી નથી, રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ […]