ભાદર-1 ડેમ છલકાતા ડેમના આઠ દરવાજા 2 ફુટ ખોલાતા 22 ગામોને એલર્ટ કરાયા
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આ વખતે લાંબો મુકામ કર્યો છે. અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. તેના લીધે રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ શહેરને પાણી પૂરું પડતા આજી, ન્યારી અને ભાદર એમ કુલ ત્રણે ડેમમાં પૂરતા પ્રમાણમાં આવક થતા રાજકોટવાસીઓને હવે જળ સંકટનો સામનો કરવો નહીં […]