1. Home
  2. Tag "2 plus 2"

નવેમ્બરમાં અમેરિકા-ભારત વચ્ચેની 2 પ્લસ 2 બેટકનું આયોજન કરાશે, વૈશ્વિક મુદ્દાો પર થશે ચર્ચા

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંઘો ખાસ રહ્યા છે ખાસ કરીને વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના સંબંઘો ગાઢ બન્યા છએ ત્યારે હવે આવતા મહિના નવેમ્બરમાં ભારત અને અમેરિકા વચ્ચેની 2 પ્લસ 2 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.2+2 મંત્રી સ્તરીય સંવાદ એ રાજદ્વારી સમિટ […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર ટૂ પ્લસ ટૂ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા

 રાજનાથ સિંહ અને એસ જયશંકર અમેરિકાની મુલાકાચે ટૂ પ્લસ ટૂ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ  લેશે ભાગ દિલ્હીઃ- દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર આજરોજ સોમવારે અમેરકાની મુલાકાતે પહોચ્યા છે, અહી વોશિંગ્ટન ખાતે ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય મંત્રણામાં ભાગ લેશે.યુએસની રાજધાનીમાં આ કાર્.ક્રનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાના બાઈડેન વહીવટીતંત્ર હેઠળ આ પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code