અયોધ્યામાં આયોજીત રામલીલાએ સ્થાપ્યો કિર્તિમાન, 20 કરોડ દર્શકોએ રામલીલા જોઈ
લખનૌઃ લક્ષ્મણકિલાના સંકુલમાં મેરી માં ફાઉડેશનના તત્વાવધાનમાં આયોજીત ફિલ્મી કલાકારોથી સુસજ્જિત રામલીલા મંચનના અંતિમ દિવસે દશેરા મહોત્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગ્રે અન્યાયના પ્રતીક સમાન રાવણના 40 ફુટ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મુખ્ય અતિથિ સાંસદ લલ્લૂસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા ભગવાન શ્રી રામજી અને લંકેશ વચ્ચે સર્જાયેલા યુદ્ધનું દ્રશ્યાંકન ખુબ રોમાંચકારી […]