કચ્છના બન્નીના ઘાસના હર્યાભર્યા વિશાળ મેદાનોમાં 20 હરણોને વસાવાયા
બન્નીના 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને વસાવાયા, હરણોને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છના બન્નીમાં લવાયા, બન્નીના ઘાસના મેદાનોમાં જૈવવિવિધતા મજબૂત થશે ભૂજઃ કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં 20 જેટલાં હરણોને વસાવવામાં આવ્યા છે. ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન […]