રાજકોટમાં 20 જેટલી સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી
સૌરાષ્ટ્ર યુનિનો 16.78 કરોડ અને રેલવેનો 16.50 કરોડ બાકી વેરો, મ્યુનિ.કોર્પોરેશન બાકી વેરા અંગે ડિમાન્ડ નોટિસ આપીને સંતોષ માને છે, કલેકટર કચેરી સહિત અનેક સરકારી ઈમારતોનો વેરો બાકી બોલે છે રાજકોટઃ શહેરમાં નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો સિલિંગ કરવા ઉપરાંત સખત પગલાં લેવામાં આવતા હોય છે. ત્યારે સરકારી ઈમારતોનો કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી […]