હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી -ચાલુ વર્ષે કેવું રહેશે ચોમાસું જાણો
આ વર્ષે ચોમાસું રહેશે સામાન્ય હવામાન વિભાગે ચોમાસાને લઈને આપ્યા સમાચાર દિલ્હી – સમગ્ર દેશભરમાં હાલ સખ્ત ગરમી પડી રહી છે ત્યારે ઉનાળા બાદ ચોમાસાના આગમનને લઈને અત્યારથી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રમાં આગવું સ્થાન ઘરાવતી ભારતીય કંપની સ્કાઇમેટએ વર્ષ 2021 ના ચોમાસાને લઈને આગાહી કરી છે, આ વર્ષનું ચોમાસુ […]