ગુજરાતનું ફિલગુડ બજેટ, ચૂંટણીના વર્ષને લીધે કોઈ નવા કરવેરા ન ઝીંકાયા
-ત્રણ નવી મેડિકલ કોલેજની જાહેરાત -દરેક પ્રાથમિક શાળા સીસીટીવીથી સજ્જ કરાશે. – સૈનિક શાળાઓની જેમ રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરાશે –12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2022-23નું 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજુ કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય […]