SVPI એરપોર્ટ માટે રેકોર્ડ્સ અને નવીનતાઓ સાથે 2023 પુર્ણાહુતિને આરે
સર્વોચ્ચ પેસેન્જર ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ સહિત એરલાઇન્સ કનેક્ટીવીટીની સિદ્ધિઓ અમદાવાદ, 26 ડિસેમ્બર, 2023:- અમદાવાદના ગૌરવ સમુ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કેટલાય સુધારા-વધારા અને નવીન વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. 2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. પેસેન્જર ટ્રાફિક ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચો દરમિયાન સતત ત્રણ […]


