2025-26માં ભારતીય અર્થતંત્ર 6.7 ટકાના દરે વૃદ્ધિ પામશે, RBI નો અંદાજ
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 માં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ઉપરાંત, 31 માર્ચે પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, રવિ પાકની સારી સંભાવનાઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં અપેક્ષિત […]