ગુજરાત બોર્ડની શાળાઓમાં 16મી ઓક્ટોમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે
GSEBનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, શાળાઓમાં 6ઠ્ઠી નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે, દ્વિતીય સત્રમાં 144 દિવસ શિક્ષણકાર્ય રહેશે, અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ પ્રથમ શૈક્ષણિક સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું […]