દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત
દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું, ઈજાગ્રસ્ત 26 લોકોમાંથી 12 લોકોના સ્થિતિ ગંભીર છે. જંગલમાં લાગેલી આગના કારણે 23 હજારથી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ, પીડિતોમાં મોટા ભાગના 60થી 70 વર્ષની વયના લોકો છે. આ દુર્ઘટનામાં ઉઈસોન્ગ શહેરમાં […]