રાજકોટમાં છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફુડપોઈઝનિંગ
15 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા સામાજિક સંસ્થા દ્વારા ભવાનીનગરમાં બાળકોને છાશનું વિતરણ કરાયું હતું છાશ પીધા બાદ બાળકોને ઊલટીઓ થવા લાગી રાજકોટઃ શહેરમાં ગઈ રાત્રે ભવાનીનગર વિસ્તરમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. બાળકો ઊલટી કરવા લાગતા તેમના પરિવારજનો ગભરાઈ ગયા હતા. 15 જેટલા […]