જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડર ટ્રક અકસ્માતમાં વિસ્ફોટ બાદ 25 કિમી લાંબો ટ્રાફિક જામ
રાજસ્થાનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડરો ભરેલો ટ્રક અને કેમિકલ ભરેલો ટેન્કર સામસામે અથડાયા. આ ટક્કર એટલી જારદાર હતી કે તેના કારણે સિલિન્ડર ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો, જેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો. બંને ટ્રકમાંથી આગ ફેલાઈ ગઈ, જે ઘણા કિલોમીટર સુધી દેખાઈ. સિલિન્ડરના ટુકડા નજીકના વાહનો પર પડ્યા, જેના […]