અમદાવાદમાં પીએમ આવાસ યોજનામાં ભાડે અપાયેલા 25 મકાનોને સીલ લાગ્યા
મકાનોમાં મુળ લાભાર્થીને બદલે ભાડૂઆતો રહેતા હતા, એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 5590 મકાનોની તપાસ કરાઈ, 321 આવાસધારકોને શોકોઝ નોટિસ અપાઈ અમદાવાદઃ શહેરમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓ મકાનો મેળવીને તેને ભાડે આપી દેતા હોય છે. આ અંગેની ફરિયાદો મળતા એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના સાત ઝોનમાં 5590 આવાસમાં તપાસ કરાઈ હતી. આ પૈકી ભાડે અપાયેલા […]